|| તં દેવદેવ મહિઅં સિરસા વંદે મહાવીરમ્ ||

શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ જયઘોષ રાજેન્દ્ર સદ્ગુરૂભ્યો નમો નમઃ

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ. બાવન જિનાલય જૈન સંઘમાં શ્રી જૈન એલર્ટ ગ્રુપ, ભાયંદર(વેસ્ટ) આયોજિત

'કોન બનેગા પુણ્યવાન'

આરાધના કાર્ડ

શુભ આશિષ : પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા

પ્રેરક: યુવા હ્રદય સમ્રાટ પ.પૂ.આ.દેવ.શ્રીમદ્ વિજય હેમરત્નસુરીશ્વરજી મ.સા. પ્રેરીત........

માર્ગદર્શક : રાજ પ્રતિબોધક સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ આ.દેવ શ્રીમદ્ વિજય રત્નસુન્દરસુરીશ્વરજી મ.સા. માર્ગદર્શીત.....

પ.પૂ.પન્યાસ શ્રી હ્રદયરત્ન વિજયજી મ.સા સંકલીત

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ભાયંદર (વેસ્ટ)

પાવન નિશ્રાદાતા

દીક્ષા દાનેશ્વરી પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણરત્નસૂરીશ્વરજી મહારાજા ના શિષ્યરત્ન
તપસ્વી રત્ન પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય પુણ્યરત્નસૂરીશ્વરજી મહારાજા

પ્રવચન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય યશોરત્નસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણા

તથા

પ્રવર્તિની સાધ્વીજી શ્રી પુણ્યરેખાશ્રીજી મ.સા. ના શિષ્યારત્ના
પૂજ્ય સાધ્વીજી શ્રી હર્ષિતરેખાશ્રીજી મ.સા. આદિ ઠાણા