|| તં દેવદેવ મહિઅં સિરસા વંદે મહાવીરમ્ ||

શ્રી દાન-પ્રેમ-ભુવનભાનુ જયઘોષ રાજેન્દ્ર સદ્ગુરૂભ્યો નમો નમઃ

શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ શ્વે. મૂ. બાવન જિનાલય જૈન સંઘમાં શ્રી જૈન એલર્ટ ગ્રુપ, ભાયંદર(વેસ્ટ) આયોજિત

'કોન બનેગા પુણ્યવાન'

આરાધના કાર્ડ

શુભ આશિષ : પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા

પ્રેરક: યુવા હ્રદય સમ્રાટ પ.પૂ.આ.દેવ.શ્રીમદ્ વિજય હેમરત્નસુરીશ્વરજી મ.સા. પ્રેરીત........

માર્ગદર્શક : રાજ પ્રતિબોધક સરસ્વતી લબ્ધપ્રસાદ પ.પૂ આ.દેવ શ્રીમદ્ વિજય રત્નસુન્દરસુરીશ્વરજી મ.સા. માર્ગદર્શીત.....

પ.પૂ.પન્યાસ શ્રી હ્રદયરત્ન વિજયજી મ.સા સંકલીત

શ્રી જૈન એલર્ટ ગ્રુપ ભાયંદર (વેસ્ટ)

પાવન નિશ્રાદાતા

451 દીક્ષા દાનેશ્વરી પ.પૂ.આ.દેવ શ્રીમદ્ વિજય ગુણરત્ન સૂરીશ્વરજી મ.સા. ના શિષ્યરત્ન
પ.પૂ.આચાર્ય દેવ શ્રીમદ્ વિજય સંયમરત્ન સૂરીશ્વરજી મ.સા.
પ.પૂ.પ. હિરરત્ન વિજયજી મ.સા.

પ.પૂ.પ. ચારિત્રરત્ન વિજયજી મ.સા. આદિ ઠાણા

તથા

સાધ્વીજી શ્રી ગુણજ્ઞરેખા શ્રીજી મ.સા. સાધ્વીજી શ્રી ભવ્યજ્ઞરેખા શ્રીજી મ.સા. આદિ શ્રમણી ભગવંતો